મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO BREAKING: મુંદ્રા પોર્ટ પર પાકિસ્તાનથી આવેલા જહાજની તપાસ શરૂ, શંકાસ્પદ સામગ્રી હોવાની ATSને આશંકા

કચ્છના મુંદ્રા પોર્ટ પર પાકિસ્તાનથી આવેલા જહાજની તપાસ શરૂ કરાઈ છે. બાતમીના આધારે એટીએસની ટીમ તપાસન

કચ્છના મુંદ્રા પોર્ટ પર પાકિસ્તાનથી આવેલા જહાજની તપાસ શરૂ કરાઈ છે. બાતમીના આધારે એટીએસની ટીમ તપાસની કામગીરીમાં લાગી છે. એટીએસને આ જહાજમાં કોઈ શંકાસ્પદ સામગ્રી હોવાની આશંકા છે. મોટી વાત એ છે કે  આ તપાસમાં કસ્ટમ વિભાગને સામેલ કરાયો નથી. આ જહાજ મુન્દ્રાથી મુંબઈના નવાશેવ બંદર જવાનું હતું. તે પહેલા આ કાર્યવાહીથી ચર્ચાનો માહોલ ગરમ છે. સુરક્ષા એજન્સીઓ ગુપ્ત માહિતીના આધારે એક્શન મોડમાં છે અને તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર મામલે ખુલાસો થશે. 

આ સમાચાર શેર કરો