મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Sabarkanthaમાં પોલીસ બેડામાં ફેરફાર, PI અને PSIની આંતરિક બદલીઓના આદેશ અપાયા

સાબરકાંઠા જિલ્લાના પોલીસ વિભાગમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે.સાબરકાંઠાના એસપી પાર્થરાજસિંહ ગોહ

Sabarkanthaમાં પોલીસ બેડામાં ફેરફાર, PI અને PSIની આંતરિક બદલીઓના આદેશ અપાયા

સાબરકાંઠા જિલ્લાના પોલીસ વિભાગમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે.સાબરકાંઠાના એસપી પાર્થરાજસિંહ ગોહિલે જાહેરહિતને ધ્યાને રાખીને તાજેતરમાં 10 પોલીસ ઇન્સ્પેક્ટર (PI) અને 18 પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI)ની આંતરિક બદલીઓના આદેશ આપ્યા છે. ઉપરાંત એસઓજી, એલસીબી, સાયબર ક્રાઈમ સહિતના મહત્વના વિભાગોમાં પણ ફેરબદલ કરાયા છે.આ અચાનક બદલીઓથી પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ બદલીઓ વહીવટી કાર્યક્ષમતા વધારવા અને જાહેર સેવામાં પારદર્શિતા લાવવાના હેતુથી કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો