રાજકોટમાં ઇન્દ્રભારતી બાપુનું નિવેદન,દાંડિયામાં વિધર્મીઓના પ્રવેશ પર રોકની હિમાયત
રાજકોટમાં ગણપતિ ઉત્સવના કાર્યક્રમ દરમિયાન જૂનાગઢના મહંત ઇન્દ્રભારતી
રાજકોટમાં ગણપતિ ઉત્સવના કાર્યક્રમ દરમિયાન જૂનાગઢના મહંત ઇન્દ્રભારતી બાપુએ વિધર્મીઓને લઈ નિવેદન આપ્યું છે. તેમણે નવરાત્રીના દાંડિયા ગ્રાઉન્ડમાં વિધર્મીઓના પ્રવેશ પર પ્રતિબંધની હિમાયત કરતાં કહ્યું કે, દાંડિયા ઓછા રમજો, પણ બહેનો-દીકરીઓને વિધર્મીઓથી સલામત રાખવાનું ધ્યાન રાખજો…ઇન્દ્રભારતી બાપુએ આક્ષેપ કર્યો કે વિધર્મીઓ ચાંદલા કરી, હાથ પર ટેટૂ કરાવી, અને ડુપ્લિકેટ આધારકાર્ડનો ઉપયોગ કરી ગ્રાઉન્ડમાં ઘૂસીને બહેનો-દીકરીઓને ફસાવે છે.




