મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad: ગુજરાત હાઈકોર્ટમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી, ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલે કર્યું ધ્વજવંદન

ગુજરાત હાઈકોર્ટ ખાતે 79મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી.

ગુજરાત હાઈકોર્ટ ખાતે 79મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી. મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલે હાઈકોર્ટ પ્રાંગણમાં ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી. ધ્વજવંદન બાદ ચીફ જસ્ટિસ સહિત અન્ય ન્યાયમૂર્તિઓએ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને માલ્યાર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પી. કાર્યક્રમમાં એડવોકેટ જનરલ, સરકારી વકીલો, તમામ ન્યાયમૂર્તિઓ અને વકીલો ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે દેશભક્તિનો ઉત્સાહ જોવા મળ્યો અને ન્યાયિક સમુદાયે રાષ્ટ્રની એકતા અને પ્રગતિ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.

આ સમાચાર શેર કરો