મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO BREKING : સુરેન્દ્રનગર શહેરમાં દૂષિત પાણીના કારણે રોગચાળામાં વધારો

સુરેન્દ્રનગર શહેરમાં દૂષિત પાણીના કારણે રોગચાળો ફાટી નીકળ્યો છે. મહાનગરપાલિકા દ્વારા શ

તસવીર: GSTV

સુરેન્દ્રનગર શહેરમાં દૂષિત પાણીના કારણે રોગચાળો ફાટી નીકળ્યો છે. મહાનગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારોમાં ફિલ્ટર વગરનું પાણી વિતરણ કરાતા શરદી, ઉધરસ, તાવ, મેલેરિયા અને કોલેરા જેવા રોગોના દર્દીઓમાં ચિંતાજનક વધારો થયો છે. હાલમાં સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં દવા લેવા માટે દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. આ ગંભીર સ્થિતિ વચ્ચે હોસ્પિટલમાં ડોક્ટરોની ભારે અછત છે. ૧૪ મેડિકલ ઓફિસરોના મંજૂર મહેકમ સામે માત્ર ૭ જ ડોક્ટરો ફરજ બજાવી રહ્યા હોવાથી વ્યવસ્થા કથળી છે અને દર્દીઓ ભારે પરેશાન થઈ રહ્યા છે. 

આ સમાચાર શેર કરો