મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભાવનગર શહેરમાં સગીરા પર દુષ્કર્મની ઘટના, પિતા-પુત્ર દ્વારા સગીરાના અપહરણનો આક્ષેપ

ભાવનગર શહેરમાં સગીરા પર દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. સગાઈ થયેલ સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારવામાં આવ્યુ

ભાવનગર શહેરમાં સગીરા પર દુષ્કર્મની ઘટના, પિતા-પુત્ર દ્વારા સગીરાના અપહરણનો આક્ષેપ

ભાવનગર શહેરમાં સગીરા પર દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. સગાઈ થયેલ સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાની ઘટના સામે આવતા જ હોબાળો મચી ગયો છે.

ભાવનગર શહેરમાં સગીરાના જે યુવક સાથે લગ્ન નક્કી થયા હતા તે યુવક અને તેના પિતા દ્વારા અપહરણ કરાયા હોવાની તથા યુવકે દુષ્કર્મ આચર્યાં હોવાની ફરિયાદ કરવામાં આવી છે. સમગ્ર મામલે ભાવનગર શહેરના બી. ડિવિઝન પોલીસ મથકમાં પિતા-પુત્ર પર ગુનો દાખલ કરી અટકાયત કરવામાં આવી છે. બી. ડિવિઝન પોલીસ મથકના પી.આઇ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં છે.

આ સમાચાર શેર કરો