મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: વલસાડમાં દરવાજો ખૂલતા જ લિફ્ટ અચાનક ઉપર જવા લાગી, માંડ બચ્યો આધેડનો જીવ

લિફ્ટમાં ચઢતી કે ઉતરતી વખતે દુર્ઘટનાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે, ત્યારે આ

તસવીર: GSTV

લિફ્ટમાં ચઢતી કે ઉતરતી વખતે દુર્ઘટનાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે, ત્યારે આવો જ એક કિસ્સો વલસાડના સરદાર હાઈટ્સના સંકુલમાં બની છે. એક આધેડ સરદાર હાઈટ્સમાં આવેલા સાબરમતી બિલ્ડિંગથી નીચે ઉતરવા લિફ્ટનો ઉપયોગ કરતાં હતાઅને લિફટમાંથી બહાર નીકળતી વખતે લિફ્ટ અચાનક ઉપરની તરફ જવા લાગી હતી. સદ્નસીબે આ બનાવમાં આધેડનો ચમત્કારિક બચાવ થાય છે. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.  

આ સમાચાર શેર કરો