મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નવસારીમાં વરરાજા સહિત આખી જાન તાડપત્રીના સહારે!

હાલ રાજ્યમાં કમૌસમી વરસાદની સિઝન ચાલી રહી છે. તેવામાં ભારે પવન સાથે પડેલા વરસાદે નવસાર

હાલ રાજ્યમાં કમૌસમી વરસાદની સિઝન ચાલી રહી છે. તેવામાં ભારે પવન સાથે પડેલા વરસાદે નવસારીમાં ચાલી રહેલા લગ્નમાં ભંગ પાડ્યો. ભારે વરસાદને કારણે વરરાજા સહિત આખી જાનને તાડપત્રીને સહારે રહેવું પડ્યું હતું!

આ સમાચાર શેર કરો