વડગામ તાલુકાના ચંગવાડમાં વિદ્યાર્થીને આચાર્યએ માર્યો ઢોર માર, હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ
બનાસકાંઠા જીલ્લામાં વડગામ તાલુકામાં ચંગવાડામા આચાર્યએ ધોરણ 11માં અભ્યાસ કરતા વિદ્યાર્થ

બનાસકાંઠા જીલ્લામાં વડગામ તાલુકામાં ચંગવાડામા આચાર્યએ ધોરણ 11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને સામાન્ય બાબતે ઢોર માર માર્યો હતો. દિવાલ પર વિદ્યાર્થી બેઠો હતો, ત્યારે આચાર્યે ગુસ્સે ભરાયા અને વિદ્યાર્થીને કહ્યું કેમ દિવાલ પર બેઠો છે, અને ઢોર માર માર્યો હતો.
વિદ્યાર્થીને સારવાર હેઠળ પાલનપુર સિવિલમાં ખસેડ્યો
વિદ્યાર્થીને સારવાર હેઠળ પાલનપુર સિવિલમાં ખસેડ્યો હતો. વિદ્યાર્થીને ઢોર માર માર્યા મામલે પોલીસ ફરિયાદ દાખલ કરી છે. પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરી છે.




