મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ચુલા રિપેરિંગની આડમાં ચાલતા ગેરકાયદે ગેસ રિફિલિંગનો પર્દાફાશ, 87 સિલિન્ડર સાથે બે પકડાયા

રાજકોટમાં ગેસ સંકટનો ફાયદો ઉઠાવી ગેરકાયદેસર રિફિલિંગ કરતા કૌભાંડનો શાપર પોલીસે પર

રાજકોટમાં ગેસ સંકટનો ફાયદો ઉઠાવી ગેરકાયદેસર રિફિલિંગ કરતા કૌભાંડનો શાપર પોલીસે પર્દાફાશ કર્યો છે. પારડી ગામે ચુલા રિપેરિંગની આડમાં ચાલતી સોનુ ગેસ એજન્સી પર દરોડા પાડીને પોલીસે 87 જેટલા ગેસ સિલિન્ડર જપ્ત કર્યા છે. આ મામલે રવિ રંજનકુમાર અને રાજીવ કુમાર નામના બે પરપ્રાંતીય શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. હાલ પોલીસે ગેસના કાળાબજાર અને રિફિલિંગની આ ગેરકાયદે પ્રવૃત્તિ અંગે વધુ તપાસ હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો