મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

હું મારી પુત્રવધુના ત્રાસના કારણે કરુ છું આત્મહત્યા, વૃદ્ધે ઝેરી દવા ગટગટાવીને કર્યું મોતને વ્હાલું

રાજકોટમાં પુત્રવધુના ત્રાસથી સસરાએ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. રાજકોટના મવડી ચોકડી નજીક

હું મારી પુત્રવધુના ત્રાસના કારણે કરુ છું આત્મહત્યા, વૃદ્ધે ઝેરી દવા ગટગટાવીને કર્યું મોતને વ્હાલું

રાજકોટમાં પુત્રવધુના ત્રાસથી સસરાએ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. રાજકોટના મવડી ચોકડી નજીક રત્નમ સોસાયટીમાં રહેતા જેન્તીભાઇ કારેણાએ ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો.

આપઘાત કરતા પહેલા તેમને સ્યુસાઈડ નોટ લખી

જો કે આપઘાત કરતા પહેલા તેમને સ્યુસાઈડ નોટ લખી હતી. જેમા તેમણે લખ્યુ હતુ કે મારા મોત પાછળ મારી પુત્રવધૂ જવાબદાર છે..જે બાદ પોલીસે સ્યુસાઈડ નોટના આધારે વધુ તપાસ શરૂ કરી છે. વૃદ્ધના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો