VIDEO: સુરતના અંબિકા નિકેતન મંદિરમાં માઇભક્તોની ભારે ભીડ, માતાજીને અદભૂત શણગાર સાથે કરાઈ વિશેષ પૂજા
ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થતાં સુરતમાં પ્રસિદ્ધ અંબિકા નિકેતન મંદિરમાં વહ
ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થતાં સુરતમાં પ્રસિદ્ધ અંબિકા નિકેતન મંદિરમાં વહેલી સવારથી જ માઇભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે. માતાજીને અદભૂત શણગાર અને વિશેષ પૂજા-અર્ચના સાથે ઉત્સવની શરૂઆત કરાઈ છે. અનેક શ્રદ્ધાળુઓ દ્વારા નવ દિવસના ઉપવાસ અને આરાધના શરૂ કરવામાં આવી છે. ભક્તોની ભારે ભીડને જોતા મંદિર વહીવટી તંત્ર દ્વારા દર્શન માટેની સુંદર અને સુવ્યવસ્થિત વ્યવસ્થા કરવામાં આવી છે.



