મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પોલીસ બેડામાં ધરખમ ફેરફાર, એકસાથે 1740 પોલીસકર્મીઓની બદલી

પોલીસ કમિશનર અમદાવાદ શહેર દ્વારા અમદાવાદ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન તેમજ શાખા બ્રાન્ચ&nbsp

પોલીસ બેડામાં ધરખમ ફેરફાર, એકસાથે 1740 પોલીસકર્મીઓની બદલી

પોલીસ કમિશનર અમદાવાદ શહેર દ્વારા અમદાવાદ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન તેમજ શાખા બ્રાન્ચ  કચેરીઓ ખાતે છેલ્લા સાડા પાંચ વર્ષ જેટલા સમયથી ફરજ બજાવતા હોય એવા કુલ 1740 ASI, HC, PC ની બદલી કરવામાં આવી છે.

BadliOrderpdf_3iXHvlK51721482745.pdfPDF જુઓ (નવી ટૅબમાં ખૂલશે)

આ સમાચાર શેર કરો