મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: ગુજરાત કોલેજ પાસે હિટ એન્ડ રનનો બનાવ, બાઇક ચાલકનું કરૂણ મોત

અમદાવાદ શહેરમાં વધુ એક વખત હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. ગુજરાત કોલેજ ત્રણ રસ્તા પાસે અકસ્

Ahmedabad news: ગુજરાત કોલેજ પાસે હિટ એન્ડ રનનો બનાવ, બાઇક ચાલકનું કરૂણ મોત

અમદાવાદ શહેરમાં વધુ એક વખત હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. ગુજરાત કોલેજ ત્રણ રસ્તા પાસે અકસ્માતની ઘટનામાં એક બાઇકચાલકનું મોત નીપજ્યું છે. બાઇક ચાલકને અજાણ્યો કારચાલક ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં બાઇક સવાર ચંદ્રકાંત પંચાલનું મોત થયું છે. એમ ટ્રાફિક પોલીસે અજાણ્યા કાર ચાલક સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો