VIDEO : હિંમતનગરમાં પ્રખ્યાત લસ્સી સ્ટોરની લસ્સીમાંથી વંદો નીકળતા ગ્રાહકે હોબાળો મચાવ્યો
Himmatnagar News : હિંમતનગરમાં લસ્સીમાંથી વંદો નીકળ્યો હોવાની ઘટના બની છે. ઈડરના અગ્રણી

Himmatnagar News : હિંમતનગરમાં લસ્સીમાંથી વંદો નીકળ્યો હોવાની ઘટના બની છે. ઈડરના અગ્રણી રાજસ્થાનથી આવેલા મહેમાનોને મીનાક્ષી લસ્સી એન્ડ બેકર્સમાં લચ્છી ટેસ્ટ કરાવવા હિંમતનગર લઈ આવ્યા હતા, જે દરમિયાન ખરીદેલી લસ્સીમાંથી વંદો નીકળતા ગ્રાહકે હોબાળો મચાવ્યો હતો. ગ્રાહકે વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે.




