મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતમાં વર્તમાન પરિસ્થિતિને લઈ ઉચ્ચ સ્તરીય બેઠક, ગૃહ રાજ્ય મંત્રી સાથે અધિકારીઓની સ્ટેટ ઈમરજન્સી સેન્ટરમાં હાજર

ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવની ઈમરજન્સી બેઠક બોલાવી છે. મળતા અહેવાલ પ્રમાણે હર્ષ સંઘવી સ્

ગુજરાતમાં વર્તમાન પરિસ્થિતિને લઈ ઉચ્ચ સ્તરીય બેઠક, ગૃહ રાજ્ય મંત્રી સાથે અધિકારીઓની સ્ટેટ ઈમરજન્સી સેન્ટરમાં હાજર

ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવની ઈમરજન્સી બેઠક બોલાવી છે. મળતા અહેવાલ પ્રમાણે  હર્ષ સંઘવી સ્ટેટ ઈમરજન્સી સેન્ટર પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટ હાઈએલર્ટ પર રાખવામાં આવ્યું છે. સમગ્ર કચ્છમાં બ્લેક આઉટ અને 18 જિલ્લામાં હાઈએલર્ટ આપ્યું છે. ગુજરાતના 7 એરપોર્ટને બંધ કરવામાં આવ્યા છે.ગુજરાતના જે એરપોર્ટ બંધ કરવામાં આવ્યા છે તેમાં ભૂજ, કેશોદ, પોરબંદર, જામનગર, રાજકોટ, હિરાસરનો સમાવેશ કરવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો