પૂર બહાદુર! ગળાડૂબ પાણીમાં મોપેડ ચલાવી બહાર કાઢ્યું, યુવકનો VIDEO સોશિયલ મીડિયામાં વાયરલ
સુરતમાં ત્રણ દિવસ સુધી ભારે વરસાદના લીધા ખાડી પૂર આવ્યા હતાં. ત્યારે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ
સુરતમાં ત્રણ દિવસ સુધી ભારે વરસાદના લીધા ખાડી પૂર આવ્યા હતાં. ત્યારે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવક ઈ-મોપેડ લઈને પૂરના પાણીમાં જઈ રહ્યો છે. બાહુબલી ફિલ્મના સોંગ કૌન હે વો કૌન હૈ..ગીત સાથેનો આ વીડિયો હાલ વિડીયો સોશિયલ મીડિયાનામાં વાયરલ થઇ રહ્યા છે,ત્યારે ગળાડૂબ સ્કૂટર ચલાવી બહાર કાઢનારા 'પૂર બહાદુર'નો વીડિયો તો સોશિયલ મીડીયામ ટ્રેન્ડિંગમાં છે લોકો આ વીડિયોને અલગ અલગ રીતે રજુ કરી 'પૂર બહાદુર'ને બાહુબલી ગણાવી રહ્યા છે.ગળાડૂબ પાણીમાં સ્કૂટર ઉતારી બેધડક રીતે ચલાવતા આ ભાઈના સ્કૂટરના વખાણ થઈ રહ્યાં છે. બીજી તરફ રાજકીય પક્ષો પણ આ વીડિયો દ્વારા રાજનીતિ કરી રહ્યાં છે. તો ઘણા લોકો સ્કૂટરની તાકાતને પણ બિરદાવી રહ્યાં છે.



