મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : ભુજમાં હમીરસર તળાવનું પાણી સોસાયટીમાં પ્રવેશતા ગોઠણસમા પાણી ભરાયા

Hamirsar Lake water entered in Society in Bhuj | ભુજમાં ભારે વરસાદ પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાં છે ઉમેદનગર સોસાયટીમાં વરસાદી પાણી ફરી વળ્યા છે

VIDEO : ભુજમાં હમીરસર તળાવનું પાણી સોસાયટીમાં પ્રવેશતા ગોઠણસમા પાણી ભરાયા

ભુજમાં ભારે  વરસાદ પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાં છે ઉમેદનગર સોસાયટીમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. ચારથી પાંચ ફૂટ પાણી ભરાતા લોકો પરેશાન થયા છે. હમીરસર તળાવનું પાણી સોસાયટીમાં પ્રવેશતા સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે સોસાયટીમાં રસ્તાઓ તેમજ લોકોના ઘર પાણી પાણી થયા છે. તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા ધારાસભ્ય કેશુ ભાઈ પટેલે વિસ્તારની મુલાકાત કરી હતી તંત્રને પાણીના નિકાલ માટે જરૂરી સૂચનો કર્યા હતા. જુઓ આ વીડિયો - 

આ સમાચાર શેર કરો