મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : વ્યાજખોરો વિરૂદ્ધ ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી, 10 દિવસમાં ગેરકાયદેસર નાણાં ધિરાણ કરતા 226 વિરૂદ્ધ કેસ નોંધ્યા

વ્યાજખોરો વિરુદ્ધના અભિયાનમાં ગુજરાત પોલીસે મોટી કાર્યવાહી કરી

VIDEO : વ્યાજખોરો વિરૂદ્ધ ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી,  10 દિવસમાં ગેરકાયદેસર નાણાં ધિરાણ કરતા 226 વિરૂદ્ધ કેસ નોંધ્યા

વ્યાજખોરો વિરુદ્ધના અભિયાનમાં ગુજરાત પોલીસે મોટી કાર્યવાહી કરી છે. આ અંગે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે ગુજરાત પોલીસે છેલ્લા 10 દિવસમાં ગેરકાયદેસર નાણાં ધિરાણ કરતા 226 વ્યાજખોરો વિરૂદ્ધ કેસ નોંધ્યા છે અને 134 FIR ફાઈલ કરવામાં આવી છે.  વ્યાજખોરો દ્વારા ગેરકાયદેસર નાણાં ધિરાણને કારણે ઘણા પરિવારોને અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતો. ઘણા ગરીબ પરિવારોએ પોતાનું જીવન ગુમાવ્યું છે.

આ સમાચાર શેર કરો