મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Gujarat news: AAP પાર્ટીના નેતા ચેતન રાવલે પક્ષમાંથી આપ્યું રાજીનામું, જાણો શું છે સમગ્ર મામલો

ગુજરાતની AAP પાર્ટીમાં મોટો રાજકીય ભૂકંપ સર્જાયો છે. મળતા અહેવાલ પ્રમાણે આમ આદમી પાર્ટીન

Gujarat news: AAP પાર્ટીના નેતા ચેતન રાવલે પક્ષમાંથી આપ્યું રાજીનામું, જાણો શું છે સમગ્ર મામલો

ગુજરાતની AAP પાર્ટીમાં મોટો રાજકીય ભૂકંપ સર્જાયો છે. મળતા અહેવાલ પ્રમાણે આમ આદમી પાર્ટીના અગ્રણી નેતાએ પક્ષ સાથે છેડો ફાડ્યો છે. ચેતન રાવલે પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ પણ રહી ચૂક્યા છે. તો બીજી તરફ હાલ અંગત કારણોસર રાજીનામું આપ્યાનો ઉલ્લેખ કર્યો છે. ચેતન રાવલ કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વ. પ્રબોધ રાવલના પુત્ર છે.

આ સમાચાર શેર કરો