મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજ્ય સરકાર 1712 વિવિધ પોસ્ટ ઉપર કરશે ભરતી, GPSCએ જાહેર કર્યું વર્ષ 2025 માટેનું કેલેન્ડર 

સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારોની આતુરતાનો અંત આવ્યો છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) એ વર્ષ 2025 માટેનું ભરતી

રાજ્ય સરકાર 1712 વિવિધ પોસ્ટ ઉપર કરશે ભરતી, GPSCએ જાહેર કર્યું વર્ષ 2025 માટેનું કેલેન્ડર 

સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારોની આતુરતાનો અંત આવ્યો છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) એ વર્ષ 2025 માટેનું ભરતી કેલેન્ડર જાહેર કર્યું છે. GPSCએ વિવિધ પોસ્ટના માટે ખાલી પડેલી કુલ 1712 જગ્યાઓ માટે ભરતી કેલેન્ડર જાહેર કર્યું છે.

આયોગે ગુજરાત વહીવટી સેવા ક્લાસ-1, ગુજરાત મુલ્કી સેવા ક્લાસ 1-2 અને ગુજરાત નગરપાલિકા મુખ્ય અિધકારી સેવા, ક્લાસ-2 માટે 100 જગ્યા, નાયબ સેક્શન અિધકારી અને નાયબ મામલતદાર (Dyso)ક્લાસ-૩ માટે 160 જગ્યા, અને રાજ્ય વેરા નિરીક્ષક (STI) ક્લાસ-૩ માટે 323 જગ્યાઓ, આ સિવાય મેડીકલ અને ઈજનેરી સેવાની જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે.

AC-2025-29012025pdf_6C40gZuD1738141361.pdfPDF જુઓ (નવી ટૅબમાં ખૂલશે)

આ સમાચાર શેર કરો