રાજ્યમાં 37 DySOની SO તરીકે બઢતી કરતી સરકાર, જુઓ યાદી
આજે (28 જુલાઈ)ના રોજ રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 37 DySO (નાયબ સેક્શન અધિકારી)ઓને SO

આજે (28 જુલાઈ)ના રોજ રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 37 DySO (નાયબ સેક્શન અધિકારી)ઓને SO (સેક્શન અધિકારી) તરીકે બઢતી આપવામાં આવી છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા ભલામણ થયેલા 37 નાયબ સેક્શન અધિકારી વર્ગ-3ને સેક્શન અધિકારી વર્ગ-2 તરીકે બઢતી અપાઈ છે.




