Video: રાજકોટમાં 13માં માળેથી કૂદી યુવતીનો આપઘાત કરવાનો પ્રયાસ, પરિવારે લટકતી દીકરીને માંડ બચાવી
રાજકોટના વાવડી નજીક સુરભી પોસિબલરમાં એક યુવતી 13માં માળેથી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિય


રાજકોટના વાવડી નજીક સુરભી પોસિબલરમાં એક યુવતી 13માં માળેથી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. તે અગાશીમાંથી કૂદવા ગઈ પણ પરિવારજનો કે સ્થાનિકોએ તેને બચાવી લીધી હતી. 13માં માળે અગાશીએ તે લટકતી રહી અને અંતે તેણીને બચાવી લેવાઈ હતી. તેણે શા માટે જીવન ટુંકાવવાનો પ્રયાસ કર્યો તે હજુ સામે આવ્યું નથી. આ મામલે તપાસ ચાલી રહી છે. પરંતુ આ ફિલ્મી જેવા દ્રશ્યો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.




