મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગીર: વેરાવળમાં પુત્ર વિયોગમાં પિતાએ કરી આત્મહત્યા, પોલીસને મળી સ્યુસાઈડ નોટ

ગીર સોમનાથના વેરાવળમાં પુત્ર વિયોગમાં પિતાએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે. જૂનાગઢ ખેતીવાડી બે

ગીર: વેરાવળમાં પુત્ર વિયોગમાં પિતાએ કરી આત્મહત્યા, પોલીસને મળી સ્યુસાઈડ નોટ

ગીર સોમનાથના વેરાવળમાં પુત્ર વિયોગમાં પિતાએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે. જૂનાગઢ ખેતીવાડી બેંકમાં ફરજ બજાવતા કાનજી ડોડીયા વેરાવળના સવની ગામના રહેવાસી છે.

આધેડના પુત્રએ થોડાક દિવસ પહેલા કરી હતી આત્મહત્યા

મળતા અહેવાલ પ્રમાણે આધેડના પુત્ર રુદ્રએ થોડા સમય પહેલા આપઘાત કરી મોતને વ્હાલું કર્યુ હતું અને આજે પિતા પણ આપઘાત કર્યો છે. આપઘાત કરનાર કાનજીભાઈ ડોડીયાની સુસાઇટ નોટ પણ મળી આવી હતી. આધેડે સ્યુસાઈડ નોટમાં લખ્યું કે હું આજે મૃત્યુને ભેટવા જઉ છું. રૂદ્ર બહું જ યાદ આવે છે. એટલે હું રહી શકતો નથી,

આ સમાચાર શેર કરો