મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરામાં કચરા કલેક્શનના વાહન ચાલકે મહિલા અને કારને ટક્કર મારી

વડોદરા શહેરમાં ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં પાલિકાની ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગ

વડોદરા શહેરમાં ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં પાલિકાની ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીએ મહિલા અને એક કારને અડફેટે લીધી હતી. આ ઘટના માંજલપુર વિસ્તારના દરબાર ચોકડી પાસે બની હતી. વાહન ચાલક નશાની હાલતમાં હતો અને આ કારણે  અકસ્માત સર્જાયો હતો. અક્સ્માતની ઘટના બાદ સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે,  ઘટનાને લઈને પોલીસે આરોપીને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી..

આ સમાચાર શેર કરો