મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : કચ્છ બોર્ડરને જોડતા હાઇવેના બ્રિજ પર પડ્યું ગાબડું, સળિયા દેખાઈ ગયા

Kutch News : ગુજરાતમાં ચોમાસું જામતાની સાથે જ કચ્છ બોર્ડરને જોડતા હાઇવે પર આવેલા બ્રિજ પર

VIDEO : કચ્છ બોર્ડરને જોડતા હાઇવેના બ્રિજ પર પડ્યું ગાબડું, સળિયા દેખાઈ ગયા

Kutch News : ગુજરાતમાં ચોમાસું જામતાની સાથે જ કચ્છ બોર્ડરને જોડતા હાઇવે પર આવેલા બ્રિજ પર ગાબડું પડ્યું છે. લોરીયા નજીક ભુજથી ખાવડાને જોડતા નેશનલ હાઇવે-341 પર આવેલા બ્રિજમાં ગાબડું પડતા લોકરોષ ભભૂકી ઉઠ્યો છે. 

લોકોના જણાવ્યા પ્રમાણે નેશનલ હાઇવેના કામમાં ભ્ર્ષ્ટાચાર થતો હોવાની અગાઉ ફરીયાદો ઉઠી હતી. આ મામલે તંત્રનું ધ્યાન દોરવા છતાં તંત્રએ આંખ આડા કાન કરતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.

આ સમાચાર શેર કરો