Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Rain in Gujarat: General rainfall in 221 talukas in the state, Suigam received the highest rainfall of 13 inches, see where and how much rainfall

Rain in Gujarat: રાજ્યમાં 221 તાલુકામાં સાર્વત્રિક વરસાદ, સુઈગામમાં સૌથી વધુ 13 ઈંચ વરસાદ ખાબક્યો, જુઓ ક્યાં-કેટલો વરસાદ

Timeછેલ્લું અપડેટ : 07 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Rain in Gujarat: રાજ્યમાં 221 તાલુકામાં સાર્વત્રિક વરસાદ, સુઈગામમાં સૌથી વધુ 13 ઈંચ વરસાદ ખાબક્યો, જુઓ ક્યાં-કેટલો વરસાદ
સોર્સ : GSTV

Rain in Gujarat: ઉત્તર ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે. જેમાં આજે રવિવારે (7 સપ્ટેમ્બર) રાજ્યના 221 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ બનાસકાંઠાના સુઈગામમાં 13.58 ઇંચ વરસાદ ખાબક્યો છે. જુઓ ક્યાં કેટલો વરસાદ થયો. 

App Store

221 તાલુકામાં વરસાદ 
રાજ્યમાં આજે રવિવારે સવારના 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધીમાં 221 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં બનાસકાંઠાના વાવમાં 6.85 ઇંચ, ભાભરમાં 6.57 ઇંચ, થરાદમાં 6.10 ઇંચ, કચ્છના રાપરમાં 6.54 ઈંચ ખાબક્યો છે

14 તાલુકામાં 3-4 ઇંચ વરસાદ
તાપીના વાલોડ, વ્યારા, પાટણના સંતલપુર, વલસાડના કપરાડામાં 4-4 ઇંચ અને પાટણના રાધનપુર, બનાસકાંઠાના દિયોદર, વલસાડ, ઉમરગામ, ધરમપુર, ગાંધીનગરના દેહગામ, નવસારીના ખેરગામ, તાપીના ડોલવણ, ડાંગના વઘઈ, સુરતના મહુવા તાલુકામાં 3-3 ઇંચ વરસાદ ખાબક્યો છે. 

91 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ
રાજ્યમાં છેલ્લા 16 કલાકમાં વલસાડના વાપી, પારડી, અરવલ્લીના ભિલોડા, બનાસકાંઠાના દાંતા, સાબરકાંઠાના ઇડર, પ્રાંતિજ, તાપીના સોનગઢ, મોરબી તાલુકા સહિત કુલ 91 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. 

જુઓ ક્યાં-કેટલો વરસાદ

ગુજરાતના 221 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ બનાસકાંઠાના સુઈગામમાં 13 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ 2 - image

ગુજરાતના 221 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ બનાસકાંઠાના સુઈગામમાં 13 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ 3 - image

ગુજરાતના 221 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ બનાસકાંઠાના સુઈગામમાં 13 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ 4 - image

ગુજરાતના 221 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ બનાસકાંઠાના સુઈગામમાં 13 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ 6 - image

ગુજરાતના 221 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ બનાસકાંઠાના સુઈગામમાં 13 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ 12 - image