Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Forced power lines in farms? Kisan Congress raised serious questions

VIDEO:ખેતરોમાં જબરદસ્તી વીજ લાઈન? કિસાન કોંગ્રેસે ઉઠાવ્યા ગંભીર સવાલ

Timeછેલ્લું અપડેટ : 12 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

હળવદ સહિત સૌરાષ્ટ્રમા ખેતરોમાં વીજ લાઈન નાખવાના મુદ્દે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ  સરકાર સામે આકરા પ્રહારો કર્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે ખાનગી કંપનીઓ દ્વારા ખેડૂતોના ખેતરોમાં જબરજસ્તીથી વીજ લાઈનના થાંભલા નાખી અત્યાચાર અને છેતરપિંડી કરવામાં આવી રહી છે, જેમાં પોલીસનો ઉપયોગ ગુંડાની ભૂમિકામાં કરીને સત્તાનો દુરુપયોગ કરાયો હોવાનો પણ આરોપ લગાવ્યો છે. આ મામલે DGPને રજૂઆત કરી ન્યાય માંગણી કરવમાં આવી છે..તમજ  સરકારને આખરી અલ્ટીમેટમ આપવા માટે આગામી ૧૫ તારીખે ગાંધીનગરમાં ખેડૂતોની એક ભવ્ય 'મેગા ટ્રેક્ટર રેલી' કાઢવાની જાહેરાત કરવામાં આવી છે..જેમાં ખેડૂતો અત્યારથી જ પોતાના ગામ અને ખેતરોમાંથી ટ્રેક્ટર લઈને નીકળશે. કૃષિમંત્રી અને રાજ્ય સરકાર આ ગંભીર મામલે ક્યારે ન્યાયિક કાર્યવાહી કરશે તેવો સવાલ પણ તેમણે ઉઠાવ્યો છે.

App Store