મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: USTD મારફતે કરોડોની છેતરપિંડી આચરવામાં આવી, જાણો શું છે સમગ્ર મામલો

ગુજરાતના અમદાવાદમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં અમદાવાદમાં USDT ટ્રાન્સફર કરવાની લાલચ આપી છેતરપિંડી આચરવા

Ahmedabad news: USTD મારફતે કરોડોની છેતરપિંડી આચરવામાં આવી, જાણો શું છે સમગ્ર મામલો

ગુજરાતના અમદાવાદમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં  અમદાવાદમાં USDT ટ્રાન્સફર કરવાની લાલચ આપી છેતરપિંડી આચરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે  10 લાખ 10 લાખ USDT ટ્રાન્સફર કરવાનું કહી આંગડિયા મારફતે 8 કરોડ 50 લાખ ટ્રાન્સફર કરાવ્યા હોવાનો આરોપ છે. આ પૈકી 1 કરોડ પરત નહિ કરી છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં દાખલ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો