મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પાટણમાં એક જ પરિવારના ચાર લોકોએ ઝેર પીધુ, સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

પાટણના ચાણસ્માના વડાવલીમાં ચાર વ્યક્તિએ ઝેર પીધુ હતું.એક જ પરિવારના ચાર સભ્યોએ ઝેર પીતા સારવાર માટે

પાટણમાં એક જ પરિવારના ચાર લોકોએ ઝેર પીધુ, સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

પાટણના ચાણસ્માના વડાવલીમાં ચાર વ્યક્તિએ ઝેર પીધુ હતું.એક જ પરિવારના ચાર સભ્યોએ ઝેર પીતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

પાટણમાં એક જ પરિવારના ચાર લોકોએ ઝેર પીધુ

ચાણસ્માના વડાવલી ગામમાં રાવળ સમાજના એક જ પરિવારના ચાર સભ્યોએ ઝેર પીતા સારવાર માટે ધારપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બે પુરૂષ અને બે મહિલાએ ઝેર પીધુ છે.

મળતી માહિતી અનુસાર, પુત્રએ પ્રેમલગ્ન કરેલા હોય સામે પક્ષે ધાક ધમકી આપતા ચાર લોકોએ સામુહિક ઝેર ગટગટાવ્યું હતું. બનાવની જાણ થતા જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો