મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Patan news: સાંતલપુરની ફરસાણની દુકાનોમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે પાડ્યા દરોડા, વાસી જથ્થાનો કર્યો નાશ

ગુજરાતના પાટણમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં પાટણના સાંતલપુર તાલુકાના વેપારી મથક વારાહ

Patan news: સાંતલપુરની ફરસાણની દુકાનોમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે પાડ્યા દરોડા, વાસી જથ્થાનો કર્યો નાશ

ગુજરાતના પાટણમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં  પાટણના સાંતલપુર તાલુકાના વેપારી મથક વારાહીમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ફરસાણની દુકાનોમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે આ  તપાસ દરમિયાન ગામની અનેક ફરસાણની દુકાનોમાંથી વિવિધ નમૂનાઓ લેવામાં આવ્યા હતા.

ખતરનાક વોશિંગ સોડાનો ઉપયોગ કરતા

ચોંકાવનારી બાબત એ સામે આવી કે કેટલીક દુકાનોમાં વાસી અને પડતર જથ્થો મળી આવ્યો, જેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો. આ ઉપરાંત, તપાસમાં જાણવા મળ્યું કે કેટલાક વેપારીઓ ખાદ્ય પદાર્થોમાં ખાવા યોગ્ય ઘટકોના બદલે ખતરનાક વોશિંગ સોડાનો ઉપયોગ કરતા હતા, જે આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું કરે છે.  

આ સમાચાર શેર કરો