મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Rajkot news: પોલીસ સ્ટેશન પર સોડાની બોટલથી હુમલો કરનાર પાંચ પકડાયા, પોલીસે આરોપીઓનું કાઢ્યું સરઘસ

રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં સોડાની બોટલથી હુમલો કરવાની ઘટનામાં પોલીસે આરોપીઓને ઝડપી પાડ્

Rajkot news: પોલીસ સ્ટેશન પર સોડાની બોટલથી હુમલો કરનાર પાંચ પકડાયા, પોલીસે આરોપીઓનું કાઢ્યું સરઘસ

રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં સોડાની બોટલથી હુમલો કરવાની ઘટનામાં પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા છે. બોટલના ઘા કરનાર જેનિસ મહાજન સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. જેનિસ મહાજન અને તેના સાગરીતોના પોલીસ દ્વારા સરઘસ કાઢવામાં આવ્યુ હતું, જેમાં હુમલાખોરોએ હાથ જોડીને પોલીસ અમારા દાદા છે એમ કહ્યું હતું. પોલીસે હુમલાખોરોને જાહેરમાં કુકડા બનાવી રૈયા ચોકડી, નાણાવટી ચોક સહિતના વિસ્તારોમાં તેમનું સરઘસ કાઢ્યું હતું.

આ સમાચાર શેર કરો