VIDEO : વડોદરામાં ફાયરના જવાનોની માનવતા, ભારે વરસાદમાં મૃતકની અંતિમયાત્રાને આપી કાંધ
Vadodara News : રાજ્યમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. વડોદરામાં ગઈકાલે 12 ઇંચ વરસાદ વર

Vadodara News : રાજ્યમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. વડોદરામાં ગઈકાલે 12 ઇંચ વરસાદ વરસી ગયો. આ ઉપરાંત વિશ્વામિત્રી નદીના પાણી શહેરમાં ઘુસી ગયા છે. તંત્ર ફસાયેલા લોકોનું સ્થળાંતર કરી રહ્યું છે. આવામાં ફાયરના જવાનોનો એક વીડિયો વાયરલ થયો છે. વડોદરામાં ફાયરના જવાનોએ એક મૃતકની અંતિમયાત્રાએ કાંધ આપી મૃતકના અંતિમ સંસ્કાર માટે મૃતકના પરિવારજનોની મદદ કરી હતી, જુઓ આ વીડિયો -




