VIDEO: ઓચિંતા જ વીજમીટર ભડભડ બળવા લાગ્યા, આગથી મચી ભાગદોડ
દાહોદ શહેરના એક એપાર્ટમેન્ટમાં ઓચિંતા વીજ મીટરોમાં આગ લાગી હતી. વીજ મીટરોમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હત
દાહોદ શહેરના એક એપાર્ટમેન્ટમાં ઓચિંતા વીજ મીટરોમાં આગ લાગી હતી. વીજ મીટરોમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. શ્રીભવાની પાર્ક એપાર્મેન્ટના મીટરોમાં ઓચિંતાની આગ લાગતા અફરાતફરી જોવા મળી હતી. પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટથી મીટરમાં આગ લાગી હોવાનું અનુમાન છે. ફટકડાની જેમ 8 મીટર બળીને રાખ થઈ ગયા હતા. આગ લાગતાં જ એપાર્ટમેન્ટના રહિશોમાં ભાગદોડ મચી હતી. તાત્કાલિક ફાયર અને mgvcl ને જાણ કરાઈ હતી. ફાયર ફાઇટરે ઘટના સથળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.




