મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતનું 4,08,053 કરોડનું વિક્રમી બજેટ નાણા મંત્રીએ કર્યું જાહેર, ફ્કત એક ક્લિકે જાણો તમામ ક્ષેત્રની મહત્ત્વની જાહેરાતો

નાણામંત્રી કનુ દેસાઈએ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રન

ગુજરાતનું 4,08,053 કરોડનું વિક્રમી બજેટ નાણા મંત્રીએ કર્યું જાહેર, ફ્કત એક ક્લિકે જાણો તમામ ક્ષેત્રની મહત્ત્વની જાહેરાતો

નાણામંત્રી કનુ દેસાઈએ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના ત્રીજા દિવસે રાજ્યનું ભાવિ નક્કી કરતું નાણાકીય વર્ષ 2026-27નું બજેટ રજૂ કર્યું. નાણામંત્રી કનુ દેસાઈ સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને એક નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. જેમાં ખાસ કરીને આવાસ યોજના, આંગણવાડી કેન્દ્રો તથા 5 નવી GIDC બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતનું 4,08,053  કરોડનું વિક્રમી બજેટ જાહેર કરવામાં આવ્યું છે. 

આ સમાચાર શેર કરો