મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: પાટણ જિલ્લામાં ભારે પવન ફૂંકાતા પાકને નુકસાનની ભીતિ, ખેડૂતોને જણસી સલામત સ્થળે રાખવા સૂચન

પાટણ જિલ્લામાં વહેલી પરોઢે ફૂંકાયેલા જોરદાર વાવાઝોડાને પગલે ખેતીના પાકોને ભારે નુ

પાટણ જિલ્લામાં વહેલી પરોઢે ફૂંકાયેલા જોરદાર વાવાઝોડાને પગલે ખેતીના પાકોને ભારે નુકસાન પહોંચ્યું છે. ખેતરોમાં તૈયાર થયેલા ઘઉં, તમાકુ અને ઘાસચારાના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. હવામાન વિભાગે ૨૦ માર્ચ સુધી કમોસમી વરસાદની આગાહી કરી હોવાથી જિલ્લાની સાત એપીએમસીના વેપારીઓ અને ખેડૂતોને પોતાની જણસી સલામત સ્થળે રાખવા સૂચના અપાઈ છે.  

આ સમાચાર શેર કરો