મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : સુરેન્દ્રનગર જિલ્લામાં વીજ લાઇન વિવાદ, કોંઢ ગામે છાવણી બનાવી ખેડૂતોના ઉપવાસ આંદોલનનો પ્રારંભ

સુરેન્દ્રનગર જિલ્લામાં 765 કે.વી. વીજ લાઇનના મુદ્દે ખેડૂતોએ સરકાર અને કંપની સ

સુરેન્દ્રનગર જિલ્લામાં 765 કે.વી. વીજ લાઇનના મુદ્દે ખેડૂતોએ સરકાર અને કંપની સામે આરપારની લડત શરૂ કરી છે, જેના ભાગરૂપે 10 થી વધુ ગામોના ખેડૂતો આજથી કોંઢ ગામે છાવણી બનાવી ઉપવાસ પર ઉતર્યા છે. ખેડૂતોની મુખ્ય માંગણી યોગ્ય વળતર ચૂકવવા, તેમના પર થતા અત્યાચાર રોકવા અને માત્ર નિર્ધારિત કોરિડોરમાં જ કામગીરી કરવાની છે. મોટી સંખ્યામાં એકઠું થયેલું ખેડૂત સંગઠન હવે પોતાની માંગણીઓ સંતોષાય નહીં ત્યાં સુધી પીછેહઠ ન કરવાના મૂડમાં જણાઈ રહ્યું છે.

આ સમાચાર શેર કરો