સૌરાષ્ટ્ર/ માળીયા-હાટીના પંથકમાં સતત બીજા દિવસે ભૂકંપના આંચકા અનુભવાયા, લોકોમાં ફફડાટ
સૌરાષ્ટ્રમાં સતત બીજા દિવસે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. માળીયા-હાટીના પંથકમાં સતત બીજા દિવસે ભૂકંપના આંચકા અનુ

સૌરાષ્ટ્રમાં સતત બીજા દિવસે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. માળીયા-હાટીના પંથકમાં સતત બીજા દિવસે ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 રહી હતી.
સૌરાષ્ટ્રમાં સતત બીજા દિવસે ભૂકંપના આંચકા
12.55 મિનિટે ભૂકંપના આંચકા અનુભવાતા સ્થાનિકોમાં ફફટાટ જોવા મળ્યો હતો .માળીયાના જલંધર સહિતના ગામમાં ભૂકંપની અસર જોવા મળી હતી. તાલાળાથી 14 કિલોમીટર દૂર નોર્થ ઇસ્ટમાં ભૂકંપનું કેન્દ્ર બિન્દુ હોવાનું જાણવા મળે છે.
માળીયા-હાટીના પંથકમાં 3.7 રિક્ટર સ્કેલનો ભૂકંપનો આંચકો આવતા લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. ભૂકંપના આંચકાની અસરને કારણે લોકોમાં ફફડાટ ફેલાયો હતો.






