મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ધર્મેશ પોસિયા જૂનાગઢના નવા મેયર બન્યા, આકાશ કટારા ડેપ્યુટી મેયર

જૂનાગઢમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની નિમણૂંક કરવામાં આવી છે. ધર્મેશ પોસિયા જૂનાગઢના ન

ધર્મેશ પોસિયા જૂનાગઢના નવા મેયર બન્યા, આકાશ કટારા ડેપ્યુટી મેયર

જૂનાગઢમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની નિમણૂંક કરવામાં આવી છે. ધર્મેશ પોસિયા જૂનાગઢના નવા મેયર બન્યા છે. આકાશ કટારા ડેપ્યુટી મેયર બન્યા છે.પલ્લવી ઠાકરને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા છે.શાસક પક્ષના નેતા તરીકે મનન અભાણીની વરણી કરવામાં આવી છે.

જૂનાગઢ જિલ્લાની 6 નગરપાલિકાના પ્રમુખના નામની જાહેરાત

જૂનાગઢ જિલ્લાની 6 નગરપાલિકાના પ્રમુખના નામની પણ જાહેરાત કરવામાં આવી છે.

વંથલી નગરપાલિકા 

પ્રમુખ- રાકેશ ત્રાબડીયા

માણાવદર નગરપાલિકા

પ્રમુખ: જીતેન્દ્ર પનારા

ઉપ પ્રમુખ: ભારતીબા ચુડાસમા

બાટવા નગરપાલિકા

પ્રમુખ: સુનિલ જેઠવાણી

ચોરવાડ નગરપાલિકા

પ્રમુખ: બેનાબેન ચુડાસમા

ઉપ પ્રમુખ: દિલીપકુમાર શાહ

માંગરોળ નગરપાલિકા

પ્રમુખ: ક્રિષ્ણા થાપ્પનિયા

વિસાવદર નગરપાલિકા

પ્રમુખ: દયાબેન ભરતભાઈ સોલંકી

આ સમાચાર શેર કરો