મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Chhota Udaipur: પાઇપલાઇન તૂટી હોવા છતાં પાણીની મોટર ચાલુ કરી, એસટી ડેપોમાં પાણી ભરાતા મુસાફરો પરેશાન

છોટાઉદેપુરમાં આવેલા એસટી ડેપોમાં આજે વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. ડેપો પરિસરમાં

છોટાઉદેપુરમાં આવેલા એસટી ડેપોમાં આજે વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. ડેપો પરિસરમાં પાણીની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હોવા છતાં, મોટર ચાલુ રાખવામાં આવતા હજારો લિટર પાણીનો વ્યય થયો હતો. આ બેદરકારીને કારણે સમગ્ર ડેપો વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. ઉપરાંત એસટી ડેપો ખાતે આ મામલે જવાબદાર વ્યક્તિ કોઈ હાજર ન હતો. 

આ સમાચાર શેર કરો