VIDEO : “ગીતાબા જાડેજાનું રાજીનામું નહીં લેવાય તો અમે ઈસ્લામ ધર્મ અંગીકાર કરીશું”, જુનાગઢના દલિત નેતાનો વીડિયો વાયરલ
Junagadh News : ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર

Junagadh News : ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ દ્વારા દલિત યુવાનને જીવલેણ માર મારવાના વિરોધમાં આગામી 8 જુલાઈના રોજ જુનાગઢ અને મોણપરી ખાતે અનુસૂચિત જાતિ સંમેલન બાબતે ભોગ બનનાર યુવકના પિતા તેમજ જુનાગઢના દલિત આગેવાન રાજુ સોલંકીએ કહ્યં કે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાનું રાજીનામુ નહીં લે તો 100થી વધુ દલિત પરિવાર ઇસ્લામ ધર્મ અંગીકાર કરશે.




