VIDEO : પાટીલની જીભ લપસી, પૂર્વ વડાપ્રધાન અટલને કહ્યાં પૂર્વ મુખ્યમંત્રી
સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી ‘જળસંચય જનભાગીદારી યોજનાનો પ્રારંભ  

સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી ‘જળસંચય જનભાગીદારી યોજનાનો પ્રારંભ કરાવ્યો. સુરતના ઈન્ડોર સ્ટેડિયમ ખાતેના આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ હાજર રહ્યાં હતા. જો કે આ કાર્યક્રમમાં સંબોધન કરતા સી.આર.પાટીલની જીભ લપસી હતી. પાટીલે પૂર્વ વડાપ્રધાન ભારતરત્ન અટલ પૂર્વ મુખ્યમંત્રી કહી દીધા. પાટીલની આ ભૂલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જુઓ આ વીડિયો -




