Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપીઓની ડિસ્ચાર્જ અરજી કોર્ટે ફગાવી, તમામ આરોપી સામે આગામી દિવસોમાં ચાર્જફ્રેમ થશે
સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવનારા ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં સંડોવાયેલા આરોપીઓને કોર્ટ તર

સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવનારા ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં સંડોવાયેલા આરોપીઓને કોર્ટ તરફથી મોટો ઝાટકો મળ્યો છે. આરોપી કાર્તિક પટેલ અને રાહુલ જૈનની ડિસ્ચાર્જ અરજી કોર્ટે ફગાવી છે. કોર્ટે અવલોકન કર્યું છે કે આરોપીઓએ બિમારીના ડરના નામે ગરીબ દર્દીઓને ડરાવી મોટો આર્થિક લાભ મેળવ્યો છે. ત્યારે તમામ આરોપીઓ સામે આગામી દિવસોમાં ચાર્જફ્રેમ થશે.




