મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પોરબંદરમાં કો-ઓપરેટીવ સોસયટીના સંચાલકે ઝેરી ઇન્જેકશન લઇ કર્યો આપઘાત

ગુજરાતમાંથી અવારનવાર આપઘાતના સમાચાર આપણે સાંભળતા હોઈએ છીએ. એવામાં આર્થિક સંકડામણને

પોરબંદરમાં કો-ઓપરેટીવ સોસયટીના સંચાલકે ઝેરી ઇન્જેકશન લઇ કર્યો આપઘાત

ગુજરાતમાંથી અવારનવાર આપઘાતના સમાચાર આપણે સાંભળતા હોઈએ છીએ. એવામાં આર્થિક સંકડામણને કારણએ પોરબંદરમાં વધુ એક કો-ઓપરેટીવ સોસાયટીનું ઉઠમણું થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. પોરબંદર સ્થિત કો-ઓપરેટીવ સોસાયટીના સંચાલકે આપઘાત કરતા સમગ્ર પંથકમાં ચકચારી મચી જવા પામી છે.

આ પણ વાંચો : નડિયાદમાં માનસિક ત્રાસથી યુવતીના આપઘાત મામલે આખરે રાજકીય વગ ધરાવતો આરોપી જેલમાં

પોરબંદરમાં રામ-લખન કો-ઓપરેટીવ સોસયટીના સંચાલક ભરતભાઇ વિંજાભાઇ ઓડેદરાએ આપઘાત કર્યો હતો. સંચાલકે પોતાની જ ઓફિસમાં ઝેરી ઇન્જેકશન લઇને આપઘાત કરી લેતા લોકોમાં અનેક જાતના તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે. પ્રાથમિક તપાસમાં આર્થિક મુશ્કેલીઓને લઇને આપઘાત કર્યો હોવાનું બહાર આવ્યું છે.

આ સમાચાર શેર કરો