Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત : Controversy in Vadodara Municipal Corporation; Opposition alleges allocating government cars and diesel to leaders and thugs

VIDEO: Vadodara મનપામાં વિવાદ; નેતા અને દંડકને સરકારી કાર અને ડીઝલ ફાળવવા સામે વિપક્ષના આક્ષેપ

Timeછેલ્લું અપડેટ : 06 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

વડોદરા મહાનગરપાલિકામાં ભાજપના નેતા અને દંડકને કાર, ડ્રાઈવર, ડીઝલ અને ઓફિસ ફાળવવાના નિર્ણયને લઈને રાજકીય વિવાદ વકર્યો છે. વિપક્ષનો આક્ષેપ છે કે, જીપીએમસી (GPMC) એક્ટમાં આ બંને હોદ્દાઓ માટે આવી કોઈ જોગવાઈ જ નથી, છતાં પ્રજાના ટેક્સના નાણાંમાંથી આ સુવિધાઓ લહાણી કરવામાં આવી રહી છે. એક અંદાજ મુજબ, આ બંને હોદ્દેદારો પાછળ પાંચ વર્ષની ટર્મ દરમિયાન અંદાજે રૂપિયા ૧૭.૫૦ લાખથી વધુનો ખર્ચ થાય છે. એક તરફ સામાન્ય શહેરીજનો પ્રાથમિક સુવિધાઓ માટે સંઘર્ષ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ સત્તાધારી પક્ષ દ્વારા આવી સુવિધાઓનો વૈભવી ખર્ચ જનતાની તિજોરીમાંથી ઉઠાવવામાં આવતાં હવે તંત્ર સામે અનેક સવાલો ઊભા થયા છે.

App Store
ટોપિક્સ:vadodaraVadodara newsgstv news