મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : ગુજરાતમાં વધતા ફેક્ટરી અકસ્માતો મુદ્દે કોંગ્રેસનો ભાજપ સરકાર પર પ્રહાર

અમદાવાદમાં કોંગ્રેસે ગુજરાતમાં વધતા ફેક્ટરી અકસ્માતો મુદ્દે ભાજપ સરકારને ઘેરી છે. પ

અમદાવાદમાં કોંગ્રેસે ગુજરાતમાં વધતા ફેક્ટરી અકસ્માતો મુદ્દે ભાજપ સરકારને ઘેરી છે. પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું કે, સલામતીના અભાવે અને 'હપ્તારાજ'ને કારણે ગુજરાત 121 મોત સાથે દેશમાં પ્રથમ સ્થાને છે. NCRB રિપોર્ટ ટાંકીને તેમણે આક્ષેપ કર્યો કે, ભ્રષ્ટાચારને લીધે નિયમોનું પાલન થતું નથી. કોંગ્રેસે સરકાર પર માત્ર દેખાવ પૂરતી કાર્યવાહીનો આરોપ લગાવી, જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં અને શ્રમિકોની સુરક્ષા માટે કડક નીતિ અમલી બનાવવાની માંગ કરી છે.

આ સમાચાર શેર કરો