ક્ષત્રિય આંદોલન બન્યું ઉગ્ર, ભાજપ કાર્યાલયમાં તોડફોડ કરનાર 100 લોકો વિરુદ્ઘ નોંધાયો ગુન્હો
ક્ષત્રિયોના ઉગ્ર આંદોલન અને વિરોધ પ્રદર્શન સામે સરકાર આવી એકશનમાં આવી છે.

ક્ષત્રિયોના ઉગ્ર આંદોલન અને વિરોધ પ્રદર્શન સામે સરકાર આવી એકશનમાં આવી છે. જામનગરના વોર્ડ નંબર 6માં ભાજપ કાર્યાલય પર વિરોધ કરનાર તેમજ તોડફોડ કરનારા 100 લોકો વિરુદ્ઘ રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધાયો છે. વોર્ડ નંબર 6ના કાર્યાલયમાં રાજપુત સમાજની મહિલાઓ અને યુવાનો દ્વારા તોડફોડ કરવામાં આવતા જામનગરમાં પ્રથમ ગુન્હો નોંધાયો છે. ફરિયાદમાં રાયોટીંગ અને જાનથી મારી નાખવાની ધમકી આપવાની કલમો હેઠળ ગુન્હો નોંધાયો છે.




