મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : અબડાસાના ધનાવડામાં વીજળી પડતા નાળિયેરી સળગી ઉઠી

Abdasa Kutch news : રાજ્યમાં ફરી વરસાદી વાતાવરણ સર્જાયું છે. ઠેર ઠેર વીજળીના કડાકા બ ભડાક

VIDEO : અબડાસાના ધનાવડામાં વીજળી પડતા નાળિયેરી સળગી ઉઠી

Abdasa Kutch news : રાજ્યમાં ફરી વરસાદી વાતાવરણ સર્જાયું છે. ઠેર ઠેર વીજળીના કડાકા બ ભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે. તો વીજળી પાડવાના બનાવો પણ બન્યા છે. કચ્છ જિલ્લામાં બપોર બાદ પશ્ચિમ કચ્છના ગામડાઓમાં વરસાદ પડ્યો હતો. અબડાસાના ધનાવડામાં નાળિયેરી પર વીજળી પડતા નાળિયેરી સળગી ઉઠી હતી. જુઓ આ વીડિયો - 

આ સમાચાર શેર કરો