Video: વડતાલ ધામમાં CM ભૂપેન્દ્ર પટેલ: 'અમારી તાકાત અહીંયા છે...', શાળાનું લોકાર્પણ અને નશામુક્તિની અપીલ.

વડતાલ ધામ કાર્તિકી સામૈયા દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 4 કરોડના ખર્ચે બનેલા શાળાના નવા મકાનનું લોકાર્પણ કર્યું અને હળવા અંદાજમાં ટીખળ કરતા કહ્યું કે અમારી તાકાત અહીંયા છે એટલે આવું પડે તો જ ચાલે. CMએ પીએમ મોદીના 'સૌનો સાથ, સૌનો વિકાસ' અને 'માનવ સેવાથી રાષ્ટ્ર સેવા'ના મંત્રને યાદ કરતા ભક્તોને 'નશા મુક્ત ભારત' અભિયાનમાં સહકાર આપવા વિનંતી કરી.
જાહેરાત










