Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Sarpanch-members of Rumadia took oath like ministers

VIDEO: Chhotaudepurના  રૂમડિયાના સરપંચ-સભ્યોનો રજવાડી ઠાઠ, પ્રધાનોની જેમ યોજાયો શપથવિધિ સમારોહ 

Timeછેલ્લું અપડેટ : 06 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

લોકસભા અને વિધાનસભામાં યોજાતી શપથવિધિ સરપંચ માટે યોજાઈ હતી. વાંચી, જોઈ કે સાંભળીને નવાઈ લાગે તેવી ઘટના છોટાઉદેપુર જિલ્લાના નાનકડા ગામ એવા રૂમડિયાના સરપંચ અને પંચાયતના સદસ્યો માટે શપથવિધિ સમારંભ યોજાયો હતો. જેમાં સરપંચ અને સભ્યોને જવાબદારી અને નિષ્ઠાથી કામ કરવા માટેના જે શપથ લેવડાવવામાં આવે છે. તે જ રીતે રૂમડિયા ખાતે ગામના લોકોએ ચૂંટાયેલા સરપંચ અને સદસ્યોએ મોટી સંખ્યામાં ગામના લોકોની સામે લીધા હતાં. ડો. વિજય રાઠવાએ સરપંચ તરિકેના શપધ લીધા હતાં. ત્યારે આ કાર્યક્રમમાં ધારસભ્યથી લઈને જિલ્લા કક્ષાના નેતાઓ અને અધિકારીઓ પદાધિકારીઓ હાજર રહ્યાં હતાં.

App Store